This is a record

Captured April 10, 2025 7:32 am

View Mode: Standard Screenshot
Title
અમરેલી જિલ્લામાં 10 સિંહનો વીડિયો વાયરલ થયો - Video of 10 lions goes viral in Amreli district - News18 ગુજરાતી
Description
સિંહના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. રાજુલા-ગીર સોમનાથ નેશનલ હાઈવે ઉપર સિંહનું ટોળું આવી ચઢ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. - Video of 10 lions goes viral in Amreli district